સૌથી પહેલું ગુજરાતી વ્યાકરણ ક્રિશ્ચિયન પાદરી જોસેફ ટેલરે તૈયાર કર્યું હતુંઃ બોરસદમાં રહીને તેઓ ગુજરાતી શીખ્યા હતા

1846માં ટેલર સાહેબ વડોદરા આવ્યા હતા અને મહીકાંઠા વિસ્તારમાં પડતા બોરસદમાં તેમણે નિવાસ કર્યો હતો. બોરસદમાં  નિવાસ વખતે તેઓ સ્થાનિક ભાષા શીખ્યા હતા. ધીમેધીમે ગુજરાતી ભાષામાં રસ વધતો ગયો અને તેમણે ગુજરાતી ભાષાને સમૃદ્ધ વ્યાકરણની ભેટ આપી   યાયાવર ડેસ્ક>આણંદ   રેવરન્ડ જોસેફ વાન સોમરન ટેલર આમ ગુજરાતી માટે અજાણ્યું … Continue reading સૌથી પહેલું ગુજરાતી વ્યાકરણ ક્રિશ્ચિયન પાદરી જોસેફ ટેલરે તૈયાર કર્યું હતુંઃ બોરસદમાં રહીને તેઓ ગુજરાતી શીખ્યા હતા