Methylene Blue કોરોનાનો અકસીર ઈલાજઃ અડધી ચમચી જીભની અંદર, વાયરસ થોડીવારમાં છૂમંતર

Methylene Blue કોરોનાનો અકસીર ઈલાજઃ અડધી ચમચી જીભની અંદર, વાયરસ થોડીવારમાં છૂમંતર

ભાવનગરના ડોકટર દીપક ગોલવલકરે એન્ટીસેપ્ટીક Methylene Blueનો ઉપયોગ કરીને હજારો કોરોના પેશન્ટનો રોગ મટાડવાનો દાવો કર્યો છેઃ તેમનો ઈલાજ એટલો અકસીર છે કે સારવાર વખત એ અને તેમનો સ્ટાફ માસ્ક કે ગ્લોવ્ઝ પણ પહેરતાં નથી

 

અમદાવાદ

 

2020ના વર્ષમાં કોરોના વાયરસની મહામારીએ જે હાહાકાર નહોતો મચાવ્યો તેના કરતાં વધારે હાહાકાર 2021ના વર્ષમાં મચાવી દીધો છે. ગુજરાત સહિતનાં દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં કોરોનાનો કહેર જારી છે અને પહેલીવાર ભારત સમગ્ર વિશ્વમાં સૌથી વધુ કેસ સાથે નંબર વન પર પહોંચી ગયું છે. ગુજરાતમાં તો સ્થિતિ એટલી બદતર છે કે સુરત અને વડોદરામાં સ્મશાનોમાં લાશોની અંતિમવિધિ માટે લાઈનો લાગી છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મૃતદેહો સ્વજનોની રાહ જોઈ રહ્યા છે અને હોસ્પિટલોમાં બેડ ખૂટવા માંડ્યાં છે. આ રોગની સારવાર હજુ સુધી શોધાઈ નથી પણ હોસ્પિટલો મસમોટાં બિલ બનાવવા માટે તેની ટ્રીટમેન્ટ કરી રહ્યાં છે અને જે ઈંજેક્શન 1600 રૂપિયાનું મળે છે તે રેમડિસીવીર કાળાં બજારમાં વેચાઈ રહી છે. રાજકોટ અને સુરતમાં તો આ ઈંજેકશન જ મળતું નથી. જાણીજોઈને તેના કાળાં બજાર થઈ રહ્યાં છે કે કેસોમાં જેન્યુઈન વધારો થયો હોવાથી અછત સર્જાઈ છે તેની કોઈ જાંચ પડતાલ કરવાનો સરકારને જાણે સમય નથી. ચૂંટણીઓના તાયફામાંથી ઊંચી ન આવતી અને ફાંકાફોજદારીઓ કરતી રહેતી સરકારને કોરોનાની વૈકલ્પિક ટ્રીટમેન્ટને ઉત્તેજન આપવાનું પણ સૂઝતું નથી.

સૌથી રસપ્રદ વાત એ છે કે આ ટ્રીટમેન્ટ બિલકુલ એલોપેથિક છે અને તેમાં વપરાતું રસાયણ(દવા) કોરોનાના ગંભીરમાં ગંભીર કેસમાં અકસીર પુરવાર થઈ રહ્યું હોવાનો દાવો છે. આ દાવો ફક્ત અહીં જ થઈ રહ્યો નથી પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહ્યો છે. ત્યાં સુધી કે કોરોના એક કૌભાંડ છે તેવી શંકાને બળ આપે તેવા એક પ્રયાસમાં લાન્સેટ જેવાં પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલે પણ મિથિલીન બ્લુ(Methylene Blue)ના અકસીરપણા અંગેનું પેપર છાપવાનો ઈનકાર કરી દીધો છે. કેટલાય તબીબો Methylene Blue નામની દવાને કોરોનાના ઈલાજમાં ઉપયોગમાં લેવા માટે કહી રહ્યા છે પણ સરકારો, મેડિકલ માફિયાઓ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જેવી કૌભાંડી સંસ્થાઓ કે બિલ ગેટ્સ લુંટારું બિઝનેસમેનો આ પ્રયાસોને જાણીજોઈને રોકી રહ્યા છે.

ચારેક વર્ષ પહેલાં જેનો સરકારે સોદો કરી નાખ્યો તે જાણીતી ટીબી હોસ્પિટલ જિંથરી ટીબી હોસ્પિટલમાં વર્ષો સુધી ફરજ બજાવનારા અને અત્યારે પોતાની રીતે ટીબીના પેશન્ટને સાજાસમા કરનારા ડો. દીપક ગોલવલકર છાતી ઠોકીને કહી રહ્યા છે કે Methylene Blue નામની દવાથી કોરોના મટી શકે છે. તેમણે આ રીતે 1000 કોરોના પેશન્ટને સાજા કર્યા છે અને ત્યાં સુધી કે જેમનું ઓક્સિજન લેવલ છેક 55 સુધી જતું રહ્યું હોય તેમને પણ શ્વાસ લેતા કરી દીધા છે.

ડૉ. દિપક ગોલવલકરના જણાવ્યા અનુસાર તેઓ દરરોજ કોરોનાના અનેક દર્દીઓને તપાસે છે. તેમને Methylene Blue આપવાથી પઝિટિવ પરિણામ મળ્યું છે. આ દવા કોરોનાને મહાત કરનારી અકસીર દવા છે તેવો તેમનો દાવો છે. અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોને તે આ દવા આપી ચુક્યા છે. આ દવા કોરોનાની ગંભીરતા પ્રમાણે લેવાની હોય છે. કોરોનાના વાયરસ ગળા અને નાકમાં પેસી ગયાં હોય તો જીભની નીચે આ દવાનો 2.5 ml ડોઝ મૂકી દેવાથી તે શરીરમાં ઉતરે છે અને વાયરસનો નાશ કરી નાખે છે. જો લોહીમાં વાયરસ ભળી ગયો હોય તો તેને ઈન્ટ્રાવિનસ પદ્ધતિ એટલે કે બોટલ ચઢાવીને અપાય છે.

ડો. ગોલવલકર કહે છે કે આ દવા તેમની શોધ નથી અને Methylene Blue તો બીજા વિશ્વ યુદ્ધ પહેલાં શોધાયેલી દવા છે. આ દવા વર્ષો પહેલાં ડોકટરો એન્ટીસેપ્ટીક તરીકે જ્યારે કશું વાગે ત્યારે લગાવતા હતા. તેનાથી તરત રુઝ આવી જતી હતી. ડોકટરના કહેવા પ્રમાણે તેમણે આ દવાનો ઉપયોગ શોધ્યો છે અને કોરોનામાં તે કારગત નીવડી રહી છે. તેનાથી ફેફસાંમાં વાયરસને કારણે થતાં ફાઈબ્રોસીસ અટકી જાય છે.

અગાઉ ટીબીના પેશન્ટમાં તેમણે આ દવાનો પ્રયોગ કરી જોયો હતો અને તેમાં તેમને સફળતા મળી હતી. ટીબીના પેશન્ટને ફેફસાંમાં ફાઈબ્રોસીસ(જાળાં) થઈ જવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હોય છે. કોરોનામાં પણ એવું જ છે. કોરોનાના દર્દીને અમુક ડોઝ આપવાથી સાર્સ કોવિડ વાયરસનો નાશ થઈ જાય છે.

જીભ નીચે એક ચમચી Methylene Blue મૂકો કોરોના છૂમંતર

ડૉ. ગોલવલકર કહે છે કે તેઓ ફેફસાંના રોગોનાં નિષ્ણાત Pulmonologist (lung specialist) હોવાને કારણે વર્ષોથી ન્યુમોનિયા, શ્વાસની બીમારીઓ અને ક્ષય રોગના દર્દીઓની સારવાર કરે છે. આ દર્દીઓમાં તેમણે Methylene Blueનાં સારાં પરિણામ જોયાં છે. તેમના મતે કોરોના શરૂઆતમાં 2 દિવસ દર્દીના નાક, કાન, ગળામાં રહે છે. અહીં વાયરસ તેની અસર શરૂ કરે એટલે ભૂખ ન લાગવી. નબળાઈ, ગળું બળવું, તાવ, સોજો આવવો સહિતનાં લક્ષણો દેખાય છે.

ત્યારબાદ વાયરસ શ્વાસ નળીમાં જાય છે. અહીં તે શ્વાસમાં અવરોધ પેદા કરે છે. તેનાથી ઓક્સિજન લેવલ ઓછું થાય છે. ડૉ. ગોલવલકરનો દાવો છે કે આ સમયે જો તબીબી સલાહ અનુસાર Methylene Blue જીભ નીચે મૂકવામાં આવે તો તે સીધું લોહીમાં ભળે છે અને એન્ટિસેપ્ટિક તરીકે કામ કરે છે. આ રીતે તે કોરોનાને મહાત કરે છે. જોકે, ક્યારે કેટલી માત્રમાં આ દવા લેવી ડોકટરના માર્ગદર્શન નીચે કરવું હિતાવહ છે.  તેઓ કહે છે કે તેમણે કોરોના જેવી બીમારીમાં પણ આ દવાના સારા પરિણામ મેળવ્યાં છે.

ડોકટર કે તેમનો સ્ટાફ માસ્ક કે ગ્લોઝ પહેરતા નથી!

ડોટકરના દાવા  મુજબ આ દવા નિયમિત લેનારને  કોરોનાની અસર થતી નથી. તેઓ પોતે દરરોજ આ દવાનું સેવન કરે છે. તેઓ નિયમિત અનેક દર્દીઓને તપાસે છે. સૌથી મોટી વાત એ છે કે તેઓ માસ્ક કે હાથમાં ગ્લોઝ પહેરતા નથી. તેમનો સ્ટાફ પણ માસ્કનો ઉપયોગ કરતો નથી.! તેઓ કહે છે કે આ દવા લીધા બાદ કોરોનાથી ડરવાની જરૂર નથી.

ડોકટર કહે છે કે કોરોનાના ડરને દૂર કરવા અને લોકોને બચાવવા પોતે આ સમજ લોકોને આપે છે. તેમના પરિચિત લોકોને  તેઓ Methylene Blue દવા ફ્રી  આપી રહ્યા છે. જેથી લોકોમાં જાગૃતિ આવે. તેમણે સરકારને અનુરોધ કર્યો છે કે આ દવાનો સંદેશ લોકો સુધી ઝડપથી પહોંચાડે અને આ દવા માટે જરૂરી તપાસ કે ખરાઈ કરી લોકોને તે સરળતાથી ઉપલબ્ધ થાય તેમ કરે.

જોકે, આ વાતને આઠ મહિનાથી વધુ સમય થયો પણ હજુ સુધી સરકારના બહેરા કાને તે વાત પહોંચી નથી. આ દવાની આડઅસર બહુ ઓછી છે. ગંભીરમાં ગંભીર કોરોના દર્દીઓ પણ તેનાથી સાજા થઈ ગયા છે. આ દવા લીધા પછી કેટલાક દર્દીઓએ નાકમાં બળતરાની ફરિયાદ કરી હતી. કેટલાકને યુરિન ગ્રીન આવ્યું હતું. જોકે, તે થોડા કલાકો માટે રહ્યું હતું.

ડોકટરે Methylene Blueની અસર અંગે પેપર તૈયાર કર્યું છે. રશિયામાં તેમના Methylene Blueના પ્રયોગ પરથી ડોકટરોએ કેટલાક દર્દીઓને સાજા પણ કર્યા છે.

એવું પણ નથી કે ભાવનગરના ડો. દીપક ગોલવલકર જ Methylene Blueની કોરોનામાં અકસીર સારવારનો દાવો કરી રહ્યા છે. વિશ્વમાં આ દવા પર ઘણાં સંશોધોનો થયાં છે અને તમે જો ગૂગલ પર સર્ચ કરશો તો તમને પણ તેનાં અનેક પોઝિટિવ પરિણામો અને દાખલાઓ જોવા મળશે.

સવાલ એ છે કે જો આટલી સસ્તી અને હાથવગી દવાથી કોરોના વાયરસ મરતો હોય તો શા માટે હોસ્પિટલો લાખોનાં બિલ બનાવી રહી છે? શા માટે લોકોને મરવા માટે ભગવાન ભરોસે છોડી મૂકાય રહ્યાં છે? શા માટે લાન્સેટ જેવું વિશ્વસનીય મેગેઝીન આ અંગેનું પેપર છાપવા તૈયાર થતું નથી? શા માટે સરકારો આ જવાને પ્રમોટ કરવા આગળ આવતી નથી? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કોરોનાના કાળમુખા ચક્રને સર્કસ તરીકે જોઈને આનંદ લઈ રહ્યું છે? અનેક સવાલો છે અને આ તમામ સવાલો આપણને એક જ વિચાર તરફ દોરી જઈ રહ્યા છે. કોરોનાની બીમારી મેડિકલ માફિયાઓ, બિલ ગેટ્સ જેવા ધનપતિઓ, ચૂંટણી ફંડ માટે તરસતી રહેતી રાજકીય પાર્ટીઓ અને સરકારો અને અબજો રૂપિયાની પ્રોપર્ટીઓની આડમાં મોટી મોટી કોર્પોરેટ હોસ્પિટલો બનાવનારી કંપનીઓએ સાથે મળીને ઊભું કરેલું ગતકડું છે.

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!