ગુજરાતીઓ આફ્રિકા ગયા ન હોત તો આજે પણ ત્યાં બાર્ટર સિસ્ટમ જ ચાલતી હોત! સાટા પદ્ધતિને સ્થાને મની ઈકોનોમી ગુજરાતીઓએ શરૂ કર્યું

ઈદી અમીને ગુજરાતીઓને હાંકી કાઢ્યા ન હોત તો યુગાન્ડા આજે આફ્રિકા અને એશિયામાં સૌથી પાવરફુલ ઈકોનોમી ધરાવતો દેશ બની ગયો હોતઃ આફ્રિકામાં પ્રારંભમાં ગુજરાતીઓને ‘દુકાવાલા’ તરીકે ઓળખવામાં આવતા   નીલકેશ કાન્તિલાલ                                         1972માં ઈદી અમીન નામના તાનાશાહે ગુજરાતીઓ સહિતના ભારતીયોને યુગાન્ડા છોડવા માટે આદેશ કર્યો હતો. વર્ષોની મહેનત પછી તેમણે … Continue reading ગુજરાતીઓ આફ્રિકા ગયા ન હોત તો આજે પણ ત્યાં બાર્ટર સિસ્ટમ જ ચાલતી હોત! સાટા પદ્ધતિને સ્થાને મની ઈકોનોમી ગુજરાતીઓએ શરૂ કર્યું