ઉત્કૃષ્ટ કલાકારી અને નકશીકામની ઐતિહાસિક ગવાહી પૂરતી વસોની હવેલી પર વિવાદનું તાળું

હવેલીની ખાસિયત એ છે કે તે કાષ્ટની ઉત્કૃષ્ટ કળાકૃતિ છે. કોલમો અને મોભ પર બારીક નકશીકામ છે. હાથી સહિતનાં પ્રાણીઓનાં મુખ, નાચતી અપ્સરાઓ, સંગીત અને … Continue reading ઉત્કૃષ્ટ કલાકારી અને નકશીકામની ઐતિહાસિક ગવાહી પૂરતી વસોની હવેલી પર વિવાદનું તાળું