ચરોતરમાં સ્થિતિ હાથ બહાર જઈ રહી છેઃ બાકરોલ, બોરીઆવી, કરમસદ, સંદેશર, ખંભોળજ, લાંભવેલ ગામને કોરોના Containment Area તરીકે જાહેર

ચરોતરમાં છેલ્લા 24 કલાકમાં  97  કેસ, રોગ અને મોતના કેસ વધુ નોંધાઈ રહ્યા છે પણ સરકારી ચોપડે ઓછા આંકડા દર્શાવાઈ રહ્યા હોવાનો આરોપઃ સરકારી આદેશને

લ્યો કરો વાત! કોંગ્રેસના નેતાએ સેમ્પલ પણ આપ્યું નહોતું અને ટેસ્ટ કરાવ્યાનો મેસેજ મળ્યો, વગર ટેસ્ટે CORONA પોઝિટિવ નીકળ્યા!

ભોપાલ   એવું નથી કે કોરોનાની મહામારી નથી. કોરોના વાયરસની બીમારીએ ભરડો લીધો છે તે વાત સાચી પણ તેના નામે ભારતમાં જે ધુપ્પલ ચાલી રહ્યું

ત્રણ મહિનાથી ઘરની બહાર ન નીકળ્યા હોઈએ, કોઈને મળ્યા જ ન હોઈએ તો, કોરોના થાય ખરો?

કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે ત્યારે એક્સપર્ટ કહે છે કે ઘરમાં એક વ્યક્તિ પોઝિટિવ થાય તો આખો પરિવાર ચેપગ્રસ્ત થઈ થઈ રહ્યો છે.

ખાનગી કંપનીઓ સરકારી બેન્કોના કર્મચારીઓના પેન્શનનો બોજો ઉઠાવવા તૈયાર નથી, સૌથી પહેલાં આ બે PSBનો સોદો થશે

બેન્કોમાં કર્મચારીઓને અપાતા પગારમાંથી ત્રીજા ભાગનો હિસ્સો પેન્શનમાં જાય છે. વર્ષે 100 કરોડ રૂપિયા પેન્શનમાં જાય છે. મધ્યમ કક્ષાની એક સરકારી બેન્કમાં સરેરાશ 32,000 રિટાયર્ડ

10મા ધોરણની એક્ઝામ કેન્સલ, CBSEની 12મા ધોરણની પરીક્ષા મોકૂફ, ક્યારે લેવાશે તે નક્કી નહીં

દેશભરમાં કોરોના વાયરસના કેસ વધી જતાં કેન્દ્ર સરકારનો નિર્ણયઃ આ નિયમ રાજ્યોમાં પણ લાગુ થાય તેવી શક્યતાઃ ભારતમાં સમગ્ર વિશ્વમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ

ડાકોરનું રણછોડરાય, સોમનાથ મંદિર, અમદાવાદનાં ભદ્રકાળી અને નડિયાદનાં સંતરામ મંદિર સહિતનાં તમામ મંદિરો બંધ

આણંદ   ચરોતર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારીની સ્થિતિ અત્યંત સ્ફોટક બનતાં હવે મંદિરો, મસ્જિદો અને આશ્રમો બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. મંગળવારથી અમદાવાદમાં

દારૂ પીતા હોય તેમને કોરોનાનો ખતરો વધુ, સારવારમાં ડોઝ પણ વધારે આપવો પડે છે, જાણો કેમ?

શરાબ પીનારાઓની તુલનામાં શરાબ ન પીનારાઓમાં કોરોનાની સારવાર દરમિયાન રિકવરી રેટ 45 ટકા વધુ જોવા મળ્યો છે: સામાન્ય લોકોની અપેક્ષામાં જે લોકો નિયમિત દારૂ પીએ

રેમડેસીવીર કરતાંય મોટું SCAM: તમે જે ગાદલાં પર સૂવો છો તેમાં કોટનને બદલે વપરાયેલા માસ્ક તો નથી ભર્યાંને?

એક મહિનામાં ભારતમાં વાયરસ ધરાવતા 18,000 ટન વજન થાય તેટલા માસ્ક બાયો મેડિકલ વેસ્ટ તરીકે ફેંકી દેવાયા, વપરાયેલા ગ્લોવ્ઝ અને અન્ય વસ્તુઓ પણ રસ્તાઓ પર

હરિદ્વારનો કુંભમેળો આવનારા દિવસોમાં કોરોના વાયરસનો સુપરસ્પ્રેડર બને તેવી ભીતિ, શાહી સ્નાનમાં નિયમોના ધજાગરા

લોકો માસ્ક વિના ફરી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું તો પાલન જ થઈ રહ્યું નથી. લોકોનું શાહી સ્નાન પણ નિયમોના ધજાગરા ઉડાવે તેવું છે. શ્રધ્ધાળુઓને

ગુજરાતમાં લારી, ગલ્લા અને દુકાનોએ ફરી પાછાં સોશિયલ ડિસ્ટન્સિંગનાં કુંડાળાં ફરજિયાત, ઘોડો છૂટ્યા પછી તબેલાને તાળાં મારવાની સરકારી કવાયત

પાનના ગલ્લા અને દુકાનોના માલિકોને ફેસ માસ્કનું વેન્ડિંગ મશીન ફરજિયાત રાખવાનો અમદાવાદ મનપાનો આદેશઃ આણંદમાં કરફ્યૂનો ભંગ કરીને ધંધો કરનારા પાંચ જણ સામે પોલીસે કાયદાકીય

EnglishGujaratiSpanish
error: Content is protected !!