લોકડાઉનની ભીતિ વચ્ચે ગુજરાતમાંથી પણ શ્રમિકોએ ઉચાળા ભરવા માંડ્યા, વાપી, વલસાડ હાઈવે પર પલાયન

સુરતમાં તો કોરોનાની સ્થિતિ કાબૂ બહાર જતાંની સાથે જ લોકોએ તેમના વતન જવા માંડ્યું હતું. હવે વલસાડ અને વાપીના ઈન્ડસ્ટ્રિયલ એરિયામાંથી પણ લોકો ઉચાળા ભરી

ખાનગીકરણ માટે આ 4 સરકારી બેન્કો શોર્ટ લિસ્ટ, પહેલા તબક્કામાં બે બેન્કોનું પ્રાઈવેટાઈઝેશન, 14મીની બેઠકમાં નિર્ણય

ભારતના ઘણાં ઔદ્યોગિક ગૃહોએ સરકારી બેન્કોની ખરીદીમાં રસ બતાવ્યો છે પણ સરકારને દેશી ખરીદદારોમાં રસ નથી તેમ કહેવાય છે. તેનો અર્થ એ થયો કે સરકારી

ધો. 10-12ની બોર્ડ એકઝામ ઓનલાઈન લેવાશે? SP યુનિવર્સિટીની 19મીથી શરૂ થતી પરીક્ષાઓ મોકૂફ

જેમાં ઓછા વિદ્યાર્થીઓ છે તેવા  એમ.એસ.સી. ઈલેક્ટ્રોનિક્સ, હોમ સાયન્સ, મેથેમેટીક્સ, મટીરીયલ સાયન્સ, સ્ટેટેસ્ટીક્સ, એપ્લાઈડ સાયન્સ, ક્યુપીએમ, એપ્લાઈડ કેમેસ્ટ્રી, એપ્લાઈડ ફિજીક્સ, એમસીએ સહિતના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યથાવત

વેક્સિન લેવા દવાખાને જવાની જરૂર નથી, ઓફિસમાં, કામના સ્થળે જ હવે રસીકરણઃ જાણો કેવી રીતે નોંધણી કરાવવી, કોણ રસી મૂકાવી શકે?

ઘણાં લોકોમાં તેમના કાર્યસ્થળો પર રસીકરણ અંગેના કેટલાક પ્રશ્નો છે. તમારે જે જાણવાની જરૂર છે તે અહીં આપ્યા છે. સરકારના આદેશ પ્રમાણે હવેથી રજાના દિવસોમાં

ભારતના 17 પ્રવાસી કોરોના પોઝિટિવ મળતાં ન્યૂઝીલેન્ડે ભારતથી આવતા ટ્રાવેલર્સ પર પ્રતિબંધ ફરમાવ્યો, 11 એપ્રિલથી તમામ ફ્લાઈટ બંધ

ન્યૂઝીલેન્ડ એરપોર્ટ પર કુલ 23 કેસ મળી આવ્યા તેમાંથી 17 કેસ ભારતમાંથી આવેલા નીકળ્યાઃ પાછલા 14 દિવસમાં જેમણે વિઝા મેળવેલા છે તેમણે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ હવે

ચરોતરમાં નાઈટ કરફ્યુ, 8 વાગ્યાથી સન્નાટોઃ નડિયાદમાં આજથી દુકાનો સાંજના 4થી સવારના 6 સુધી બંધ, આણંદમાં સીબીસીએસ એક્ઝામ મોકૂફ, કોર્ટનો ટાઈમ બદલાયો

કોરોનની ચેઈન તોડવાના પ્રયાસરૂપે વિવિધ આયોજનો થઈ રહ્યાં છે જેમાં દુકાનો અને ઓફિસોના ટાઈમિંગ બદલવાની સાથે પરીક્ષાઓ મોકૂફ રાખવાનો સમાવેશ થાય છે. આગામી 10 દિવસ

દિલ્હી, મુંબઈમાં 2020ના લોકડાઉનનું પુનરાવર્તનઃ રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો પર માઈગ્રન્ટ મજૂરોની ભીડ, વતન જવા માટે ધસારો

કોરોનાની નવી અને ખતરનાક લહેરને પગલે રાજકીય અને આર્થિક રાજધાનીમાં લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોને પગલે ફરી એકવાર લોકોમાં અફરાતફરીઃ મહિલાઓ કરતાં પુરુષોને કોરોના વધુ થતો

ગુજરાતના આ 4 મહાનગરોમાં શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસનો કડક કરફ્યુ આવી શકે છે!

ચરોતર સહિતનાં ગ્રામીણ પ્રદેશો પોતાની રીતે લોકડાઉનની સ્થિતિમાં જઈ રહ્યાં છે ત્યારે રાજ્યનાં મોટાં શહેરોમાં પણ કોરોનાને ફેલાતો અટકાવવા હાઈકોર્ટના નિર્દેશનો અમલ અનિવાર્ય બની રહ્યો

ગુજરાતમાં કોરોના બેફામઃ જાણીતા જાદુગર કે. લાલ જુનિયરે મહામારીથી દમ તોડ્યો, અમદાવાદમાં વેક્સિન લેવા લાંબી લાઈનો લાગી

અમદાવાદમાં 9223, વડોદરામાં 7746 ઇન્જેક્શનનું વિતરણ કરાયું છે. તો સુરતમાં 3772, રાજકોટમાં 3504 ઇન્જેક્શનનું વિતરણ કરાયું છે. જ્યારે મહેસાણામાં 144 ઇન્જેક્શનનું વિતરણ કરાયું   અમદાવાદ

EnglishGujaratiSpanish
error: Content is protected !!