કોવિડ-19ની સ્થિતિને અનુલક્ષીને અમેરિકાએ દુનિયાના 200માંથી 130 દેશોમાં પોતાના નાગરિકોને જવા-આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છેઃ પરિસ્થિતિ સુધરશે ત્યારે સમીક્ષા કરાશેઃ યુએસ હોમ ડિપાર્ટમેન્ટ
Category: Abroad
કેનેડાઃ ભારતમાં વિઝા એપ્લીકેશન સેન્ટરમાં પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ માટે બાયોમેટ્રિક્સ સ્વીકારવાનો પ્રારંભ
ટોરન્ટો ભારતમાં કેનેડાના હાઈ કમિશન દ્વારા આપવામાં આવેલી લેટેસ્ટ સૂચના પ્રમાણે, 7 એપ્રિલ 2021થી વિઝા એપ્લીકેશન સેન્ટર(VAC) ભારતમાં પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ માટે બાયોમેટ્રિક
સસ્તો, ઈનોવેટિવ ફેસ માસ્ક બનાવો, 500,000 ડોલરનું ઈનામ જીતો
પ્રથમ તબક્કામાં 10 જેટલા વિજેતાઓ જાહેર થશે. જેમાંથી દરેકને 10,000 ડોલર ઈનામમાં અપાશે. પ્રથમ તબક્કા માટે ડિઝાઇન સબમિટ કરવાની છેલ્લી તારીખ 21મી એપ્રિલ 2021 છે
વિદેશમાં રહેતા ઈન્ડિયન્સ માટે મોટા ન્યૂઝઃ OCI કાર્ડ ધારકોએ જૂનો પાસપોર્ટ રાખવાની જરૂર નથી
નવી દિલ્હી ઓવરસીઝ સિટિજન ઓફ ઈન્ડિયા(OCI) કાર્ડ ધારકોએ હવે ભારતની મુસાફરી કરતી વખતે તેમનો જૂનો અથવા જેની એક્સપાયરી પૂરી થઈ ગઈ હોય તેવો પાસપોર્ટ
ક્રિશ્ચિયન યુવક-યુવતીઓને યોગ્ય સાથી પસંદગી મળી રહે તે માટેની મેટ્રીમોનિયલ સાઈટનો UGCOA દ્વારા પ્રારંભ
વિદેશમાં વસતા તેમજ ઈન્ડિયામાં રહેતા ક્રિશ્ચિયન પરિવારોને ઉપયોગી એવી લગ્ન વિષયક sathvaro.orgનો ગુજરાતના ડેપ્યુટી સીએમ નિતિન પટેલના શુભ સંદેશ સાથે દબદબાભેર પ્રારંભ ન્યૂયોર્ક
“બાળકોને નહીં, મને મારી નાંખો”: મ્યાનમારમાં બંદુકધારી સૈનિકો સામે જ્યારે સિસ્ટર ઘુંટણિયે પડી ગયાં, ફોટો વાયરલ
દેશમાં લોકશાહીની સ્થાપનાની માગણી સાથે રસ્તામાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર આર્મીએ ગોળીબાર કરતાં સિસ્ટર એન ઘુંટણિયે પડીને પ્રાર્થના કરવા લાગ્યાં, કરૂણા અને હિંમતની
USAમાં સુરતના પટેલ દંપતી પર ગોળીબાર, પત્નીનું મોત, પતિ ગંભીર રીતે ઘાયલ
મેરીલેન્ડ અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલાની વધુ એક ઘટના બની છે. સુરતના ભરથાણાના દંપતી પર આ હુમલો થયો છે. મેરીલેન્ડમાં ગુજરાતી દંપતી પર હુમલો કરવામાં
તળાવમાં ન્હાવા ગયેલા 8 વર્ષના છોકરાને 26 ફૂટ લાંબો મગર ગળી ગયો, લોકોએ મગરનું પેટ ચીરી બાળકને બહાર કાઢ્યો
ઈન્ડોનેશિયામાં આવેલા કાલિમન્તાન પ્રોવિન્સમાં બનેલી ઘટનાથી ગામલોકો અકળાયાઃ 2018માં મગરે એક માણસને મારી નાખ્યો ત્યારે ગામલોકોએ 292 મગરોને મોતને ઘાટ ઉતારી દીધા હતા પપુઆ
રાતા ગ્રહ મંગળની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરો ભૂતકાળ બની, પ્રીઝરવરન્સે મોકલ્યા કલરફુલ ફોટોગ્રાફ
પૃથ્વી ઉપરાંત બીજા ગ્રહ પર જીવન છે કે કેમ તેની તપાસ કરવા માટે 239 માઈલ લાંબી સફર કરીને ગુરુવારે મંગળ ગ્રહની સપાટી પર પહોંચી ગયેલા
અમેરિકામાં કાતિલ ઠંડીનું વિકરાળ સ્વરૂપ, ઘરમાં રહેલા પંખાઓ પરથી બરફના રેલા ઉતરવા માંડ્યા
આખા અમેરિકામાં પાણીની પાઈપો ફ્રીઝ થઈ જતાં લીકેજની ભયંકર સમસ્યાઃ રાન્ચ અને પોલ્ટ્રી ફાર્મમાં ઢોર અને મરઘાંઓનો કચ્ચરઘાણ વળ્યોઃ મોટાભાગના સ્વીમિંગ પુલનું પાણી પણ બરફમાં