‘જૂનો દાદર’ ઉર્ફે ‘કાણિયો દાદર’: આણંદ શહેર અને આણંદ ગામ્રીણને જોડતા ‘ઐતિહાસિક સેતુ’ પરથી તમે ક્યારેક તો પસાર થયા હશો!

સ્થાનિક લોકોમાં ‘કાણિયો દાદર’ તરીકે ઓળખાતો જૂનો દાદર અંગ્રેજ આર્કિટેક્ચરની અદભુત મિસાલ છે. લોખંડના મોટા ગર્ડરો પર ટકી રહેલો આ બ્રીજ અત્યારે જે દશામાં ઊભો

ચરોતરમાં મગરોની વસતી વધીઃ 29 મગર 3 મીટરથી વધુ લાંબા, સૌથી વધુ મગર દેવા અને મલાતજમાં

કુદરતી સહઅસ્તિત્વનો ક્લાસિક કેસ ગણાતા ચરોતરના ગામોમાં એક વર્ષમાં મગરની સંખ્યા 160થી 216 પર પહોંચીઃ વિદ્યાનગર નેચર ક્લબ/વોલન્ટરી નેચર કન્ઝરવન્સી દ્વારા ભગીરથ કામગીરી   આણંદ

ભારતમાં જ્યાં પણ સૈનિક શહીદ થાય, તેના પરિવારજનોને નડિયાદની યુવતી 5 હજારનું દાન અને આશ્વાસન પત્ર આપે છે

પહેલાં પોતાના ખિસ્સામાંથી મદદ કરતી વિધિને હવે સંસ્થાઓ, લોકો ફંડ આપી જાય છેઃ સનાદરા ગામના શહીદ યુવક અરવિંદ સેનવાના પરિવારજનોને સૌથી પહેલી મદદ કરી હતીઃ

પૂર્વ આફ્રિકામાં 1895માં થેપલાં, ડુંગળી અને ખિચડી ખવાતાં હતાં. આ અસલ ગુજરાતી ડિશ અહીંથી ચરોતરના પાટીદારો લઈને ગયા હતા. તમને ખબર છે એ પટેલ સાહસિકો કોણ હતા?

ચરોતરના યાયાવરીઓ દુનિયાના ખૂણેખૂણે પહોંચવામાં પહેલા છેઃ યુરોપ હોય કે અમેરિકા, આફ્રિકા હોય કે અરબસ્તાન, ચરોતરવાસીઓ દુનિયાના કોઈ દેશમાં બાકી નથીઃ આફ્રિકામાં છેક 19મી સદીના

Old is Gold: સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માગણી કેમ કરી રહ્યા છે?

ચાલુ નોકરીએ કર્મચારીનું અવસાન થાય તો તેનાં પરિવારજનોને ભયંકર આર્થિક હાલાકીનો સામનો કરવો પડે છેઃ કેન્દ્રની જેમ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પણ સુધારા લાગુ કરવા

નડિયાદની હોસ્પિટલમાં યુવતીના હ્રદયને છ કલાક સુધી સંપૂર્ણ બંધ રાખ્યા પછી ડોકટરોએ ફરી પાછું ધબકતું કર્યું

લિંકન અને જુલિયસ સીઝરને હતી તેવી બીમારી ધરાવતી યુવતી પર નડિયાદની પ્રખ્યાત હોસ્પિટલમાં સફળતાપૂર્વક ઓપરેશનઃ હાર્ટના બંને વાલ્વને રીપેર કરાયા, મુખ્ય ધમનીને આર્ચ સાથે બદલવાનું

માત્ર 13 વર્ષની વયે WUSHUમાં ગોલ્ડ મેડલ જીતી જીસેલે ગામડી ગામને દેશભરમાં ગુંજતું કરી દીધું

ચાઈનીઝ કુંગ ફુ જેવી અઘરી રમતમાં જીસેલે અત્યાર સુધીમાં પાંચ ગોલ્ડ, ત્રણ સિલ્વર સહિત અનેક મેડલ જીત્યા છેઃ PM મોદી, CM રૂપાણીના હાથે સન્માન મેળવનાર

પાધરિયામાં પરિપકવતા સામે છોકરમતઃ ભણેલાંગણેલાં જયા પરમાર સામે કેસરિયા ઉમેદવારોનો ભગવો ‘પ્રપંચ’

કોંગ્રેસના ઉમેદવાર જયાબેન પરમાર સામે ભાજપમાંથી ઊભાં રહેલા ત્રણેય ઉમેદવારોની કોઈ લોકસ સ્ટેન્ડી કે સામાજિક નિસબત કોઈએ જોઈ ખરી? નાદાનની દોસ્તી અને નાલાયકને વોટ વિકાસ

ચિખોદરાના બુટલેગરની ટ્રક પુરપાટ દોડતી આવી…’વહીવટદાર’ કુલદીપસિંહ બચવા માટે રોડ પર દોડ્યો…ગટરમાં પડ્યો…

સમૃદ્ધ ગણાતા ચરોતરમાં આણંદમાં પોસ્ટિંગ મળે તો બેડો પાર થઈ જાય તેવી માન્યતાને પગલે આજે પણ એક જ સમુદાયના લોકોનું પોલીસ સ્ટેશનમાં વર્ચસ્વઃ એક અધિકારીએ

કુલદીપસિંહ-ઘનશ્યામસિંહે ચકલાશીના બુટલેગરને પૈસે-ટકે એટલો નિચોવી લીધો કે પેલાને પત્ની-દીકરીનાં ઘરેણાં વેચવાં પડેલાં, ખાવાનાં સાંસાં પડવાં માંડેલાં

એક વહીવટદાર બુટલેગર પાસેથી 6 લાખ તો લઈ આવ્યો પણ એસીબીનો રેલો આવ્યો એટલે ચુપચાપ જઈને તેના બારણે આ રૂપિયા મૂકી આવેલોઃ ચરોતરના લોકોની સમૃદ્ધિ

EnglishGujaratiSpanish
error: Content is protected !!