આ છે ચરોતરની નારી શક્તિઃ ડો. રૂપાંદે પટેલ અને ડો. ગોરાંદે કાનાબારે US અને UKમાં મેડિકલ સેવાઓમાં ભારતનું નામ રોશન કર્યું છે

ડો. રૂપાંદે પટેલ અમેરિકન આર્મીમાં ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવે છે, 2003માં ઈરાક વોર વખતે તેમને મિડલ ઈસ્ટ મોકલાયાં હતાઃ ડો.ગોરાંદે લંડનના જાણીતાં કન્સલટન્ટ ક્લિનિકલ ન્યુરોફિઝિયોલોજિસ્ટ

જ્યાં મોતનો પણ ‘કારોબાર’ થાય છે તે અમેરિકામાં હિન્દુઓની અંત્યેષ્ટિ કેવી રીતે થતી હોય છે?

અમેરિકામાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તમામ વિધિવિધાન ફ્યુનરલ એજન્સીઓ કરતી હોય છે. મૃત્યુ પછી ફ્યુનરલ સર્વિસનો જે બિઝનેસ ચાલે છે તેને ‘ડેથ કેર ઈન્ડસ્ટ્રી’

USના પહેલા ‘મોટેલ’ ઓનર કાનજીભાઈ દેસાઈ ઈલલીગલ ઈમીગ્રન્ટ હતા, 1940માં તેમણે સાનફ્રાન્સિસ્કોમાં ‘ગોલ્ડફિલ્ડ’ હોટેલ ખરીદી હતી

પટેલો અમેરિકામાં સફળ રહ્યા તેની પાછળનું કારણ એ કે તેઓ બાપદાદાના જમાનાથી ખેડૂતો છે. ખેડૂત હંમેશા પોતાના માટે કામ કરતો હોય છે, બીજા કોઈના માટે

ગુજરાતી દર્દીની લાચારી ન જોઈ શકેલા ડોકટર મુકુંદ ઠાકર USના ન્યૂજર્સીમાં અસંખ્ય વૃદ્ધો માટે ‘શ્રવણ’ બની ગયા!

જે દિવસે નર્સિંગ હોમને હું ધંધાના સ્થળ તરીકે જોઈશ તે દિવસે હું કાયમ માટે છોડી દઈશ. આવી માન્યતા અને સંકલ્પ સાથે મુકુંદભાઈએ ન્યૂજર્સીમાં આલમેડા નર્સિંગ

કમલા હેરિસ વર્ષોથી એક જ બાઈબલ પર હાથ મૂકીને શપથ લે છે, US વાઈસ પ્રેસિડન્ટના ‘સેકન્ડ મધર્સ બાઈબલ’નું સિક્રેટ શું છે?

ભારતીય મૂળના કમલા હેરિસ અમેરિકાના ઈતિહાસમાં આ પદ સુધી પહોંચનારાં પહેલા મહિલા અને એશિયન-આફ્રિકન મૂળનાં વ્યક્તિ છેઃ તેમની સફળતા અને ફાઈટિંગ સ્પિરિટનો શ્રેય તે ‘સેકન્ડ

આજે પણ બાઈડેન ફાયર બ્રિગેડની ટીમ જતી હોય ત્યારે સેલ્યુટ મારવાનું ચૂકતા નથી

77 વર્ષના જો બાઈડેન અગાઉ બે વાર પ્રમુખપદની રેસમાં અસફળ રહ્યા હતા, ત્રીજી વખત તેઓ સફળ રહ્યા છેઃ કોરોના સંકટનો સામનો કરી રહેલા અમેરિકાને બાઈડેન

USના ઇતિહાસનું એક રહસ્યમય કનેક્શનઃ બાઈડન અને કમલા હેરિસનાં પૂર્વજો વર્ષો પહેલાં ભારતના આ સિટીમાં સાથે રહેતાં હતાં

પહેલીવાર એવું બની રહ્યું છે કે અમેરિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને ઈન્ડિયાનું કુળ ધરાવે છેઃ આ કુળનાં મૂળ ચેન્નાઈના એ ઘર સુધી પહોંચે છે જ્યાં

હાઉડી ટ્રમ્પઃ બડે બેઆબરુ હોકર તેરે કૂચે સે હમ નીકલે…

અમેરિકાના ઈતિહાસમાં મહાભિયોગને કારણે ટર્મ પૂરી થતાં પહેલાં એક્ઝિટ લેનારા પહેલા પ્રેસિડન્ટ બન્યાઃ વોશિંગ્ટનમાં સમર્થકો દ્વારા હિંસા ના કરાવી હોત તો 20મી જાન્યુઆરી સુધી માનભેર

વોશિંગ્ટનમાં ઉત્પાત મચાવનારાઓમાં એરફોર્સ ઓફિસર, સુપ્રીમ કોર્ટના જજનો દીકરો, પોલીસ અધિકારીની સંડોવણી

ટ્રમ્પના ‘વ્હાઈટ ફર્સ્ટ’ના નફરતી રાજકારણને પગલે મહાન અમેરિકી લોકશાહીના ઇતિહાસમાં એક પ્રકરણ રક્તરંજિત અક્ષરમાં લખાશેઃ આવનારા દિવસોમાં અમેરિકામાં ચાર વર્ષ દરમિયાન જેનું વાવેતર થયું છે

ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાંથી નીકળ્યા પછી સીધા જેલના સળિયા ગણી શકે છેઃ ટેક્સ ચોરી અને હિંસાના કેસ નોંધાશે

2016માં રશિયન હેકરોની મદદ લઈને ચૂંટણી જીતવાના કેસ સહિત ટેક્સ ચોરી અને ન્યાયતંત્રના દુરુપયોગના કેસોનો સામનો ટ્રમ્પે હવે કરવો પડશેઃ સંસદમાં ટ્રમ્પ સમર્થકોએ ઘુસીને જે

EnglishGujaratiSpanish
error: Content is protected !!