કેનેડા, ઓસ્ટ્રેલિયા પછી ન્યૂઝીલેન્ડ ગુજરાતી સ્ટુડન્ટ્સ માટે ફેવરિટ દેશ કેવી રીતે બન્યો?

1896માં 6 ભારતીય ન્યૂઝીલેન્ડ આવેલા. આ લોકોની નોંધણી સરકારી રજિસ્ટરમાં હોકર્સ, સર્વન્ટ અને પેડલર તરીકે થઈ હતી. શરૂઆતમાં કોઈ ભારતીય મહિલા આ દેશમાં નહોતી  

છોડેંગે ના હમ તેરા સાથ ઓ સાથી મરતે દમ તક… 67 વર્ષના મેરેજ બાદ આ કપલ એક જ દિવસે મોતને ભેટ્યું

ઓકલેન્ડના ડેસમંડ અને રૂથે એક જ દિવસે, એકબીજાની જાણબહાર લીલા સંકેલી લીધીઃ સાત સમંદર પાર બેઠેલાં યુવા હૈયાંના અજબ પ્રેમની ગજબ કહાણી   ઓકલેન્ડ  

ન્યૂઝીલેન્ડનો પાસપોર્ટ દુનિયાનો સૌથી પાવરફુલ પાસપોર્ટ બન્યો, ભારતનું સ્થાન છેક 84મા નંબરે

ન્યૂઝીલેન્ડના પાસપોર્ટ પર 129 દેશમાં જ્યારે ભારતના પાસપોર્ટ પર 55 દેશોમાં વિઝા ફ્રી પ્રવેશ મળી શકે છે   વેલિંગ્ટન   હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2020 પ્રમાણે

EnglishGujaratiSpanish
error: Content is protected !!