ઈદી અમીને ગુજરાતીઓને હાંકી કાઢ્યા ન હોત તો યુગાન્ડા આજે આફ્રિકા અને એશિયામાં સૌથી પાવરફુલ ઈકોનોમી ધરાવતો દેશ બની ગયો હોતઃ આફ્રિકામાં પ્રારંભમાં ગુજરાતીઓને ‘દુકાવાલા’
Category: Kenya
લાંબી લડત પછી ભારતીયોને કેન્યાની 44મી ટ્રાઈબમાં સ્થાનઃયુગાન્ડામાં પણ આવી જ ડિમાન્ડ
પિરામિડ જેવો એક સેટઅપ કેન્યામાં તૈયાર થયો, જેમાં યુરોપિયનો ટોપ પર સૌથી વધુ હકો અને હકુમતો સાથે હતા. તેમની પાસે ફળદ્રુપ જમીનો હતી. ભારતીયો મિડલમાં હતા અને